એક કાર $R$ ત્રિજ્યાના સમાન વર્તુળાકાર પથ પર $v$ જેટલી અચળ ઝડપે દર $T$ સેકન્ડે એક ચક્કર પૂર્ણ કરે છે. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય $a_c$ છે. જો હવે આ કાર $2R$ ત્રિજ્યાના મોટા વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે અને $8a_c$ જેટલો કેન્દ્રગામી પ્રવેગ અનુભવે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2T$
  • B
    $3T$
  • C
    $T/2$
  • D
    $3/2T$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $F$ બળની અસર હેઠળ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $v$ જેટલી રેખીય ઝડપથી નિયમિત વર્તુળ ગતિ કરે છે. જો $m$,$v$ અને $r$ ત્રણેયમાં $20 \%$ નો વધારો કરવામાં આવે,તો કણને નિયમિત વર્તુળ ગતિમાં રાખવા માટે જરૂરી બળમાં થતો ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જેથી તેના પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક $80\,m/s$ છે. તેનો ઉડ્ડયન સમય $T$ છે. $t=\frac{T}{4}$ સમયે તેના વેગનું મૂલ્ય આશરે $........\,m/s$ છે.

Difficult
View Solution

જો બે પથ્થરોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $\theta$ અને $(90^{\circ}-\theta)$ ના ખૂણે $20 \ ms^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. જો બીજો પથ્થર પહેલા પથ્થર કરતા $10 \ m$ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો પ્રક્ષિપ્ત કોણ $\theta$ કેટલો હશે ($^{\circ}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ ms^{-2}$)

એક કણ પરવલયાકાર પથ $y = 9x^2$ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી વેગનો $x$-ઘટક અચળ રહે છે અને તેનું મૂલ્ય $\frac{1}{3} \; m/s$ છે. કણનો પ્રવેગ $....... \; m/s^2$ છે.

Difficult
View Solution

એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં અચળ ઝડપ $v$ થી ગતિ કરી રહ્યો છે. બિંદુ $O$ ની સાપેક્ષે તેની કોણીય વેગનું મૂલ્ય ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo