એક કાર્નો એન્જિન,જેની કાર્યક્ષમતા $40\%$ છે,તે $500\ K$ તાપમાને જાળવી રાખેલા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. જો $60\%$ કાર્યક્ષમતા ધરાવતું એન્જિન મેળવવું હોય,તો સમાન એક્ઝોસ્ટ (સિંક) તાપમાન માટે ઇનટેક તાપમાન ....... $K$ હોવું જોઈએ.

  • A
    $1200$
  • B
    $750$
  • C
    $600$
  • D
    કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\%$ થી વધુ કરી શકાતી નથી

Explore More

Similar Questions

$P-V$ આલેખમાં કાર્નોટ એન્જિનના ચાર તબક્કાઓ દર્શાવો,દરેક તબક્કા માટે સમીકરણ લખો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય મેળવો. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા પણ તારવો.

Difficult
View Solution

એક કાર્નોટ એન્જિન $727 \, ^{\circ}C$ તાપમાને રહેલા રિઝર્વોયર પાસેથી $5000 \, kcal$ ઉષ્મા લે છે અને $127 \, ^{\circ}C$ તાપમાને રહેલા સિંકને ઉષ્મા આપે છે. એન્જિન દ્વારા થયેલ કાર્ય $.......... \times 10^{6} \, J$ છે.

કઈ આદર્શ સ્થિતિમાં કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $100 \%$ થાય છે?

એક કાર્નોટ એન્જિન $(i)$ $100 \ K$ અને $600 \ K$ વચ્ચે અને (ii) $T \ K$ અને $960 \ K$ વચ્ચે સમાન કાર્યક્ષમતા ધરાવે છે. તો સિંકનું તાપમાન $T$ (કેલ્વિનમાં) કેટલું હશે?

$T_1$ અને $T_2$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $0.2$ છે. જ્યારે $T_2$ માં $45 \text{ K}$ નો ઘટાડો કરવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા $0.5$ થાય છે. તાપમાન $T_1$ અને $T_2$ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo