એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર $\vec B = 10\,\hat i$ માં પ્રારંભિક વેગ $\vec u = 5\hat i + 4\hat j$ સાથે ગતિ કરે છે. કણનો પથ કેવો હશે?

  • A
    સુરેખ રેખા
  • B
    વર્તુળાકાર
  • C
    હેલિકલ (કુંતલાકાર)
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

ધન $x$-દિશામાં સમાન વેગથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ધન $y$-દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ દિશામાં હશે?

$1: 1$ ના ગુણોત્તરમાં દળ અને $1: 2$ ના ગુણોત્તરમાં વિદ્યુતભાર ધરાવતા બે આયનોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે $2: 3$ ના ગુણોત્તરમાં ઝડપ સાથે દાખલ કરવામાં આવે છે. આ બે કણો જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

$(a)$ $5.20 \times 10^{6} \;m s^{-1}$ ની ઝડપ ધરાવતો એક મોનોએનર્જેટિક ઇલેક્ટ્રોન બીમ,બીમના વેગને લંબ $1.30 \times 10^{-4} \;T$ ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોન માટે $e/m = 1.76 \times 10^{11} \;C \;kg^{-1}$ હોય,તો બીમ દ્વારા રચાતા વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
$(b)$ શું $(a)$ માં તમે વાપરેલું સૂત્ર $20 \;MeV$ ના ઇલેક્ટ્રોન બીમના પથની ત્રિજ્યા ગણવા માટે માન્ય છે? જો નહીં,તો તેમાં શું ફેરફાર કરવામાં આવે છે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ,$V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થઈને $B$ જેટલા સમાન લંબચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. જો $B$ ના વિસ્તારની જાડાઈ $d$ હોય,તો કણ જ્યારે આ વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તે તેની પ્રારંભિક દિશાથી કેટલા ખૂણે $\theta$ વિચલિત થાય છે?

Difficult
View Solution

બે આયનોના દળ સમાન છે પરંતુ એક એક-આયનીકૃત (singly ionized) છે અને બીજો દ્વિ-આયનીકૃત (doubly ionized) છે. તેઓને સમાન વેગ સાથે સમાન લંબચુંબકીય ક્ષેત્રમાં એક જ જગ્યાએથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો:
$(a)$ બંને આયનો સમાન ત્રિજ્યાના વર્તુળોમાં ગતિ કરશે.
$(b)$ એક-આયનીકૃત વીજભાર દ્વારા વર્ણવેલ વર્તુળની ત્રિજ્યા,દ્વિ-આયનીકૃત વીજભાર દ્વારા વર્ણવેલ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી છે.
$(c)$ બંને વર્તુળો એકબીજાને સ્પર્શતા નથી.
$(d)$ બંને વર્તુળો એકબીજાને સ્પર્શે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo