એક વર્તુળ $y$-અક્ષ અને રેખા $x+y=0$ બંનેને સ્પર્શે છે. તો તેના કેન્દ્રનો બિંદુપથ શોધો.

  • A
    $y=\sqrt{2} x$
  • B
    $x=\sqrt{2} y$
  • C
    $y^{2}-x^{2}=2xy$
  • D
    $x^{2}-y^{2}=2xy$

Explore More

Similar Questions

$2a$ લંબાઈનો $PQ$ સળિયો તેના અંત્યબિંદુઓ યામ અક્ષો પર રહે તે રીતે ગતિ કરે છે. $\Delta OPQ$ ના પરિકેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

જે વર્તુળો $x^{2}+y^{2}=a^{2}$ અને $x^{2}+y^{2}=4ax$ બંનેને બહારથી સ્પર્શે છે, તે વર્તુળોના કેન્દ્રનો બિંદુપથ શું છે?

$A(-1, 1)$ અને વર્તુળ ${x^2} + {y^2} = 4$ પરના ચલ બિંદુ $B$ ને જોડતા રેખાખંડનું $3 : 2$ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

$(5, 0)$ અને $(10 \cos \theta, 10 \sin \theta)$ બિંદુઓને જોડતા રેખાખંડને બિંદુ $P(x, y)$ એ $2 : 3$ પ્રમાણમાં વિભાજીત કરે છે. જો $\theta$ બદલાય તો બિંદુ $P$ નો બિંદુપથ શોધો.

Difficult
View Solution

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે તેનું $(1, -2)$ થી અંતર,$(-3, 5)$ થી તેના અંતર કરતાં હંમેશા બમણું રહે છે. તો તે બિંદુનો બિંદુપથ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo