આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટર્સનું સંયોજન ગોઠવેલું છે. $4 \mu F$ અને $9 \mu F$ ના કેપેસિટર્સ પરના વિદ્યુતભારોના સરવાળા જેટલો વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભાર $Q$ ને કારણે,તેનાથી $30 \ m$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ....... $N/C$ થશે.

  • A
    $420$
  • B
    $480$
  • C
    $240$
  • D
    $360$

Explore More

Similar Questions

સમાન દળ $m$ ધરાવતા બે કણોના વિદ્યુતભાર $+q$ અને $+4q$ છે. જો તેમને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેમના વેગનો ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થાય?

એક કેપેસિટર,$C_1 = 6 \ \mu F$ ને $5 \ V$ ની બેટરીનો ઉપયોગ કરીને $V_0 = 5 \ V$ ના સ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરવામાં આવે છે અને બેટરીની જગ્યાએ બીજું કેપેસિટર,$C_2 = 12 \ \mu F$ મૂકવામાં આવે છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેપેસિટર્સ વચ્ચે થોડા સમય માટે વિદ્યુતભાર વહે છે. જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કેપેસિટર્સ $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારો ($q_1$ અને $q_2$) શું હશે?

આકૃતિ કેપેસિટર્સ અને બેટરીની વિકર્ણ સપ્રમાણ ગોઠવણી દર્શાવે છે. સાચા વિધાનો ઓળખો.

Difficult
View Solution

$C$ અને $2C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે અને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરેલા છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે અને કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. કેપેસિટરનો નવો સ્થિતિમાન તફાવત નક્કી કરો.

$1\,\mu F$ ના કેપેસિટર દ્વારા $2\,A$ નો ત્વરિત પ્રવાહ સ્થાપિત કરવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કયા દરે બદલાવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo