$3\, cm$ ની ધાર ધરાવતા લોખંડના સમઘનનું વજન $12\, gm$ છે. $12\, cm$ ની ધાર ધરાવતા સમાન લોખંડના સમઘનનું વજન કેટલું હશે? ($gm$ માં)

  • A
    $768$
  • B
    $678$
  • C
    $964$
  • D
    $864$

Explore More

Similar Questions

બરફના એક સમઘન (cube) ની ધાર $14 \, cm$ છે. તેમાંથી બનાવી શકાય તેવા સૌથી મોટા નળાકાર બરફના ટુકડાનું ઘનફળ ....... $cm^3$ છે.

બે નક્કર લોખંડના ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $1 \, cm$ અને $6 \, cm$ છે. આ બે ગોળાઓને ઓગાળીને એક પોલો ગોળો બનાવવામાં આવે છે. જો પોલા ગોળાની બાહ્ય ત્રિજ્યા $9 \, cm$ હોય,તો તેની જાડાઈ ($cm$ માં) કેટલી હશે?

જો એક લંબઘન (rectangular parallelopiped) ની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર $6:5:4$ હોય અને જો કુલ સપાટીનું ક્ષેત્રફળ $33,300\, m^{2}$ હોય,તો લંબઘનની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ (મીટરમાં) અનુક્રમે કેટલી થાય?

$2 \, mm$ જાડાઈ અને $1.5 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા સિક્કાઓને ઓગાળીને $6 \, cm$ પાયાનો વ્યાસ અને $8 \, cm$ ઊંચાઈ ધરાવતો લંબવૃત્તીય નળાકાર બનાવી શકાય?

$6 \sqrt{3} \text{ cm}$ ત્રિજ્યા ધરાવતો એક લાકડાનો ગોળો છે. તેમાંથી કાપવામાં આવતા સૌથી મોટા શક્ય સમઘનનું પૃષ્ઠફળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo