$L$ લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તારને $N$ આંટાવાળા ગૂંચળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. મહત્તમ ચુંબકીય મોમેન્ટ મેળવવા માટે,ગૂંચળું

  • A
    માત્ર એક જ આંટો ધરાવતું અને આકારમાં વર્તુળાકાર હોવું જોઈએ
  • B
    $8$ આંટા ધરાવતું અને આકારમાં વર્તુળાકાર હોવું જોઈએ
  • C
    $4$ આંટા ધરાવતું અને આકારમાં વર્તુળાકાર હોવું જોઈએ
  • D
    $4$ આંટા ધરાવતું અને આકારમાં ચોરસ હોવું જોઈએ

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રમાં મૂકાયેલ પ્રવાહધારિત લૂપ કોના જેવું વર્તે છે?

$2 \, m$ લંબાઈનો તાર જેમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે, તેને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. તો આ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર '$x$' છે. જ્યારે પ્રવાહ અને ત્રિજ્યા બંનેને ત્રણ ગણા કરવામાં આવે, ત્યારે નવો ગુણોત્તર કેટલો થશે?

$5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી $100$ આંટાવાળી એક વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3.14 \times 10^{-3} \text{ T}$ છે. કોઈલમાંથી વહેતો પ્રવાહ અને આ કોઈલની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે? (લો $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ T m/A}$)

$1000$ આંટા અને $1.5 \times 10^{-4} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $2 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ $Am^2$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo