પાણીથી ભરેલું એક નળાકાર પાત્ર $\theta$ ખૂણાવાળી ઢળતી સપાટી પર મુક્ત કરવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. પાત્ર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu (< \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢાળ સાથે બનતો સંપર્ક કોણ કેટલો હશે?

  • A
    $\tan ^{-1} \mu$
  • B
    $\theta-\tan ^{-1} \mu$
  • C
    $\theta+\tan ^{-1} \mu$
  • D
    $\cot ^{-1} \mu$

Explore More

Similar Questions

બે સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.8$ છે. આકૃતિમાં દર્શાવેલ દોરીમાં તણાવ ........ $N$ છે.

$4\, kg$ દળનો એક બ્લોક ઢળતી સપાટી પર સ્થિર છે. ઢળતી સપાટીનો ખૂણો ધીમે ધીમે વધારવામાં આવે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઢાળ $3$ માં $5$ $\left( \sin \theta = \frac{3}{5} \right)$ હોય,ત્યારે બ્લોક સપાટી પરથી નીચે સરકવાનું શરૂ કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

એક બ્લોક સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવતા ઢળતા સમતલ પર સ્થિર છે. જેમ જેમ ઢાળનો ખૂણો $\alpha$ વધારવામાં આવે છે,તેમ બ્લોક જ્યારે નમનકોણ $\theta$ થાય ત્યારે સરકવાનું શરૂ કરે છે. બ્લોક અને ઢળતા સમતલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ દોરીમાં તણાવ $T$ ..................... $N$ છે.

$2 \, kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર મૂકવામાં આવ્યો છે $(\mu = 0.2)$ જેથી તે સ્પ્રિંગને સ્પર્શે છે. બ્લોકને નીચેની તરફ ગતિ કરવા દેવામાં આવે છે. સ્પ્રિંગ મહત્તમ ............. $cm$ જેટલી દબાવશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo