એક વાયરમાંથી સીધો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તેને વાળીને એક આંટાવાળી કોઈલ બનાવવામાં આવે છે. હવે તેને વધુ વાળીને નાની ત્રિજ્યાવાળી બે આંટાવાળી કોઈલ બનાવવામાં આવે છે. આ બે આંટાવાળી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ અને એક આંટાવાળી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર શોધો.

  • A
    $1 : 4$
  • B
    $4 : 1$
  • C
    $2 : 1$
  • D
    $1 : 1$

Explore More

Similar Questions

અનંત લંબાઈના સીધા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય છે?

એક વર્તુળાકાર પ્રવાહ લૂપની અક્ષ પરના બે બિંદુઓ $A$ અને $B$ લૂપના કેન્દ્રથી $4 \ cm$ અને $3 \sqrt{3} \ cm$ અંતરે આવેલા છે. જો બિંદુઓ $A$ અને $B$ પરના પ્રેરિત ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $216: 125$ હોય, તો લૂપની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

એક અનંત લંબાઈના સીધા તારમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેનાથી $1 \, m$ દૂર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બાયોટ-સાવર્ટના નિયમનું સદિશ સ્વરૂપ કયું છે?

એક ઉભો સીધો વાહક તાર શિરોલંબ ઉપરની તરફ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક બિંદુ $P$ તેની પૂર્વ દિશામાં થોડા અંતરે આવેલું છે અને બીજું બિંદુ $Q$ પશ્ચિમ દિશામાં તેટલા જ અંતરે આવેલું છે. તો $P$ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo