તારમાં વહેતા પ્રવાહ $I$ ને કારણે ઉગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર -

  • A
    $-\frac{\mu_0 I}{8 \pi a }(\hat{ i }+\hat{ k })$
  • B
    $\frac{\mu_0 I}{2 \pi a }(\hat{ i }+\hat{ k })$
  • C
    $\frac{\mu_0 I }{8 \pi a }(-\hat{ i }+\hat{ k })$
  • D
    $\frac{\mu_0 I }{4 \pi a \sqrt{2}}(\hat{ i }-\hat{ k })$

Explore More

Similar Questions

લંબચોરસ લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

સમાન લંબાઈના બે સમાંતર વાહક તાર $d$ અંતરે રાખેલા છે અને તેમાં અનુક્રમે $I_1$ અને $I_2$ પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. બંને તાર વચ્ચેના મધ્યબિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી $r$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_1$ છે. $I$ જેટલો જ સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતી $2r$ ત્રિજ્યાની બીજી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_2$ છે. ગુણોત્તર $\frac{B_1}{B_2}$ શોધો.

આકૃતિમાં,$I_{1}$ અને $I_{2}$ અનુક્રમે લૂપ અને સીધા વાહકમાં વહેતા પ્રવાહની તીવ્રતા છે. આપેલ છે કે $OA = AB = R$. કેન્દ્ર $O$ પર કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. તો લૂપ અને સીધા વાહકમાં વહેતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

નીચેની આકૃતિમાં,$n$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના સ્વરૂપમાં વાળેલ તાર $a$ ત્રિજ્યાના વર્તુળમાં અંતર્ગત છે. કેન્દ્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo