એક કણ પર લાગતું બળ $\vec F = 3\hat i + c\hat j + 2\hat k$ તેને $\vec S = - 4\hat i + 2\hat j - 3\hat k$ જેટલું સ્થાનાંતર કરાવે છે. જો થયેલું કાર્ય $6 \ J$ હોય,તો $c$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $12$
  • B
    $6$
  • C
    $1$
  • D
    $0$

Explore More

Similar Questions

$10\, kg$ દળ ધરાવતા પદાર્થને $10\, m$ ની ઊંચાઈ પરથી જમીન પર મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય ............. $J$ છે $(g = 9.8\, m/s^2)$.

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર કેન્દ્રગામી બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જ્યારે કણ અર્ધવર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે થતું કાર્ય કેટલું હશે?

એક બળ $\vec{F} = (5 \hat{\imath} - 2 \hat{\jmath} + 3 \hat{k}) \text{ N}$ એ $2 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર લાગે છે અને તેને $\vec{r_1} = (3 \hat{\imath} + 2 \hat{\jmath} - \hat{k}) \text{ m}$ સ્થાનથી $\vec{r_2} = (6 \hat{\imath} - \hat{\jmath} + 4 \hat{k}) \text{ m}$ સ્થાન સુધી સ્થાનાંતરિત કરે છે. તો થયેલું કાર્ય શોધો. ($\text{ J}$ માં)

એક પદાર્થ $5 \, N$ ના બળની અસર હેઠળ સીધી રેખામાં $10 \, m$ નું અંતર કાપે છે. જો થયેલ કાર્ય $25 \, J$ હોય,તો બળ અને પદાર્થની ગતિની દિશા વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

સીધી રેખામાં ગતિ કરતા કણની ગતિઊર્જા $K$ અંતર $s$ પર $K = as^2$ મુજબ આધાર રાખે છે. કણ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo