$t = 0$ સમયે $q_0$ પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટર $C$ ને $L$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ સાથે જોડવામાં આવે છે. કયા સમયે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઉર્જા સમાન રીતે સંગ્રહિત થશે?

  • A
    $\pi \sqrt{LC}$
  • B
    $\frac{\pi}{4} \sqrt{LC}$
  • C
    $2\pi \sqrt{LC}$
  • D
    $\sqrt{LC}$

Explore More

Similar Questions

આપેલ $L-C$ સર્કિટમાં,ઇન્ડક્ટન્સ $80 \mu H$ અને કેપેસિટન્સ $20 \mu F$ છે. કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $80 \ V$ છે. મહત્તમ પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

$LC$-દોલનો એ સ્પ્રિંગ સાથે જોડાયેલા બ્લોકના યાંત્રિક દોલનોને સમાન અને અનુરૂપ છે. સ્પ્રિંગના બળ અચળાંકનું વિદ્યુત સમકક્ષ શું છે?

જો $L = 1.00 \, mH$ અને $C = 1.00 \, nF$ હોય,તો અનુનાદ આવૃત્તિ $rad/s$ માં શોધો.

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. ${\left| {\frac{{di}}{{dt}}} \right|_{\max }}$ નું મૂલ્ય કેટલું થાય?

$LC$ દોલનો એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo