$25 \,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર મહત્તમ $6 \,mA$ પ્રવાહ માપી શકે છે. ગેલ્વેનોમીટર સાથે અવરોધ જોડીને તેનો ઉપયોગ $6 \,V$ સુધીનો મહત્તમ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર તરીકે કરી શકાય છે. આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $1025 \,\Omega$ શ્રેણીમાં
  • B
    $1025 \,\Omega$ સમાંતરમાં
  • C
    $975 \,\Omega$ શ્રેણીમાં
  • D
    $975 \,\Omega$ સમાંતરમાં

Explore More

Similar Questions

$36 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $4 \ \Omega$ ના શંટનો ઉપયોગ કરીને એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા કુલ પ્રવાહનો અંશ $f_0$ કેટલો હશે?

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $G \ \Omega$ છે અને $I_g$ તેમાંથી વહેતો પ્રવાહ છે જે પૂર્ણ સ્કેલ વિચલન ઉત્પન્ન કરે છે. $S_1$ એ શંટનું મૂલ્ય છે જે તેને $0$ થી $3I$ ની રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરે છે અને $S_2$ એ શંટનું મૂલ્ય છે જે તેને $0$ થી $4I$ ની રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરે છે. તો ગુણોત્તર $S_2:S_1$ શું થાય?

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના ગૂંચળાના આંટાઓની સંખ્યામાં વધારો કરવામાં આવે છે જેથી તેની પ્રવાહ સંવેદનશીલતામાં $50 \%$ નો વધારો થાય. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદનશીલતામાં થતો ટકાવારી ફેરફાર $..........\%$ હશે.

$50 \times 10^3 \, \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ સર્કિટમાં વોલ્ટેજ માપવા માટે થાય છે. માપનની રેન્જ $3$ ગણી વધારવા માટે જરૂરી વધારાનો શ્રેણી અવરોધ કેટલો હશે?

જ્યારે ગેલ્વેનોમીટર સાથે $4r$ જેટલો શંટ અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તે $0.03 \, A$ માપી શકે તેવું એમિટર બને છે. જ્યારે તે જ ગેલ્વેનોમીટર સાથે $r$ જેટલો શંટ અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તે $0.06 \, A$ માપી શકે તેવું એમિટર બને છે. તો ગેલ્વેનોમીટરની પ્રવાહક્ષમતા $(i_g)$ કેટલા $A$ હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo