એક અર્ધગોલક અને એક શંકુના પાયા સમાન છે. જો તેમની ઊંચાઈ પણ સમાન હોય,તો તેમની વક્ર સપાટીઓનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1: \sqrt{2}$
  • B
    $2: \sqrt{2}$
  • C
    $1: 2$
  • D
    $2: 1$

Explore More

Similar Questions

એક નળાકાર લોખંડના સળિયાની લંબાઈ $70\, cm$ છે. તેના છેડાનો વ્યાસ $2\, cm$ છે. જો $1\, cm^3$ લોખંડનું વજન $10\, grams$ હોય,તો તેનું વજન કેટલું થશે? ($kg$ માં)

$49 \times 33 \times 24 \text{ cm}$ પરિમાણ ધરાવતા લોખંડના એક નક્કર ટુકડાને ઓગાળીને ગોળો બનાવવામાં આવે છે. તો આ ગોળાની ત્રિજ્યા ......$\text{cm}$ છે.

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1232 \, cm^2$ હોય,તો તેની ઊંચાઈ કેટલી હશે? ($cm$ માં)

Difficult
View Solution

$25 \, cm \times 15 \, cm \times 8 \, cm$ માપની ઈંટોનો ઉપયોગ કરીને $19 \, m \times 4 \, m \times 5 \, m$ માપની દીવાલ બનાવવા માટે કેટલી ઈંટોની જરૂર પડશે,જો દીવાલના કુલ કદના $10 \%$ ભાગમાં સિમેન્ટ (મોર્ટાર) વપરાતું હોય?

Difficult
View Solution

એક નક્કર અર્ધગોલકનું ઘનફળ $19404 \, cm^3$ છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ ....... $cm^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo