$+2 \text{ diopter}$ પાવર ધરાવતા લેન્સને $-1 \text{ diopter}$ પાવર ધરાવતા લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજન કેવું વર્તશે?

  • A
    $50 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ
  • B
    $100 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ
  • C
    $100 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ
  • D
    $200 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ

Explore More

Similar Questions

જો સમીકરણ $\sqrt{2}x^2 - bx + (8 - 2\sqrt{5}) = 0$ ના બીજનો હરાત્મક મધ્યક (harmonic mean) $4$ હોય,તો $b$ ની કિંમત શોધો.

ગાટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે:
$\underline{X} \quad \underline{Y}$

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k=$

$\frac{1}{\sqrt{11 - 2\sqrt{30}}} - \frac{3}{\sqrt{7 - 2\sqrt{10}}} - \frac{4}{\sqrt{8 + 4\sqrt{3}}} = $

નીચે આપેલી આકૃતિમાં કયા પ્રકારનું રંગસૂત્ર દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo