$0.02 \, \text{decapoise}$ જેટલો સ્નિગ્ધતા ગુણાંક ધરાવતું પ્રવાહી $20 \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે. જો વહેતા પ્રવાહીના બે નજીકના સ્તરો વચ્ચેનું સ્નિગ્ધ બળ (viscous drag) $1 \, N$ હોય, તો વેગ પ્રચલન (velocity gradient) ........ $s^{-1}$ થશે.

  • A
    $2.0$
  • B
    $2.5$
  • C
    $3.0$
  • D
    $3.5$

Explore More

Similar Questions

જેમ પાણીનું તાપમાન વધે છે,તેમ તેની સ્નિગ્ધતા (viscosity)

આદર્શ પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક કેટલો હોય છે?

નદીમાં પાણીની સપાટી પાસે ઝડપ $V$ છે. જો પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $\eta$ હોય અને નદીની ઊંડાઈ $H$ હોય, તો પાણીના આડા સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) કેટલું હશે?

એક મોટા ટાંકામાં ચીકદના ટાંકામાં ચીકણા પ્રવાહી પર તરતી એક પાતળી ચોરસ પ્લેટનો વિચાર કરો. ટાંકામાં પ્રવાહીની ઊંચાઈ $h$ એ ટાંકાની પહોળાઈ કરતા ઘણી ઓછી છે. તરતી પ્લેટને $u_0$ જેટલા અચળ વેગથી આડી દિશામાં ખેંચવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(A)$ પ્લેટ પર પ્રવાહીનું અવરોધક બળ $h$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
$(B)$ પ્લેટ પર પ્રવાહીનું અવરોધક બળ પ્લેટના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે
$(C)$ ટાંકાના તળિયે સ્પર્શક (શીયર) સ્ટ્રેસ $u_0$ સાથે વધે છે
$(D)$ પ્લેટ પર સ્પર્શક (શીયર) સ્ટ્રેસ પ્રવાહીની સ્નિગ્ધતા $\eta$ સાથે રેખીય રીતે બદલાય છે

એક પાતળી પ્લેટને બે સ્થિર પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\eta$ અને $4\eta$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતા બે પ્રવાહીઓને અલગ કરે છે. જો પ્લેટને ન્યૂનતમ બળ લગાડીને ખેંચવાની હોય,તો ગુણોત્તર $\frac{d_2}{d_1}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo