એક ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આડા લટકાવવામાં આવે છે. જ્યારે તેને સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે,ત્યારે તે $T$ આવર્તકાળ સાથે સમક્ષિતિજ સમતલમાં દોલન કરે છે. જો ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા (ભ્રમણાક્ષને અનુલક્ષીને) ધરાવતો લાકડાનો ટુકડો જોડવામાં આવે,તો તંત્રનો નવો આવર્તકાળ કેટલો થશે?

  • A
    $\frac{T}{3}$
  • B
    $\frac{T}{2}$
  • C
    $\frac{T}{\sqrt{2}}$
  • D
    $T\sqrt{2}$

Explore More

Similar Questions

એક ટૂંકો ચુંબક $10 \, Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરે છે જ્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $12 \, \mu T$ છે. ચુંબકની પશ્ચિમમાં $20 \, cm$ દૂર મૂકેલા ઉર્ધ્વ તારમાં $15 \, A$ નો નીચેની તરફનો પ્રવાહ વહે છે. ચુંબકની નવી આવૃત્તિ કેટલી હશે ($ \, Hz$ માં)?

એક લાંબો શિરોલંબ તાર જેમાં વિદ્યુતપ્રવાહ વહી રહ્યો છે,તે તારથી $5 \ cm$ અંતરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે તટસ્થ બિંદુ ઉત્પન્ન કરે છે. જો પૃથ્વીના ચુંબકીય પ્રેરણનો સમક્ષિતિજ ઘટક $0.18 \ G$ હોય,તો તારમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈની સરખામણીમાં ઘણી વધારે છે. વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં તેના દોલનનો આવર્તકાળ $2 \, s$ છે. ચુંબકને તેની લંબાઈની દિશામાં ત્રણ સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને આ ત્રણેય ભાગોને એકબીજા પર તેમના સમાન ધ્રુવો સાથે ગોઠવવામાં આવે છે. આ સંયોજનનો આવર્તકાળ કેટલો હશે?

એક ટૂંકા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ રહે તેમ રાખતા સમક્ષિતિજ સમતલમાં $P$ બિંદુએ તટસ્થ બિંદુ મળે છે. જો ચુંબકને સમક્ષિતિજ સમતલમાં $90^o$ જેટલું ફેરવવામાં આવે,તો $P$ બિંદુએ પરિણામી ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક = $B_H$)

ઉપયોગ કરતા પહેલા,વાઇબ્રેશન મેગ્નેટોમીટરને કઈ દિશામાં ગોઠવવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo