એક માણસ સ્થિર પાણીમાં $3.5 \, km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો કોઈ ચોક્કસ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા લાગતો સમય,તે જ અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતા સમય કરતાં $2 \frac{1}{2}$ ગણો હોય,તો પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

  • A
    $3$
  • B
    $1.5$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

એક હોડી $2\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $3\, km$ પ્રવાહની દિશામાં $20$ મિનિટમાં જાય છે. તે $7\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $2\, km$ પ્રવાહની દિશામાં $53$ મિનિટમાં જાય છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

એક માણસ પ્રવાહની દિશામાં $14\, km/h$ ની ઝડપે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $6\, km/h$ ની ઝડપે ગતિ કરે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ........$km/h$ છે.

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $7\, km/h$ છે. જો પ્રવાહની દિશામાં (downstream) તેની ઝડપ $10\, km/h$ હોય,તો પ્રવાહની ઝડપ .......... $km/h$ છે.

એક હોડી પ્રવાહની દિશામાં $10 \, \text{minutes}$ માં $1 \, km$ અંતર કાપે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $4 \, km/h$ ની ઝડપે ગતિ કરે છે. તો પ્રવાહનો વેગ ($km/h$ માં) કેટલો હશે?

Difficult
View Solution

જો હોડીની સ્થિર પાણીમાં ઝડપ $24\, km/h$ હોય અને પ્રવાહની ઝડપ $8\, km/h$ હોય,તો હોડીને પ્રવાહની દિશામાં $128\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે? ($h$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo