એક માણસ બે ખડકોની વચ્ચે ઊભા રહીને બંદૂક છોડે છે. પ્રથમ પડઘો $3 \ s$ પછી અને બીજો પડઘો $5 \ s$ પછી સંભળાય છે. જો ધ્વનિનો વેગ $330 \ m/s$ હોય,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે.

  • A
    $1650$
  • B
    $1320$
  • C
    $990$
  • D
    $660$

Explore More

Similar Questions

$HF$ અને $HCl$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-161 \ kJ$ અને $-92 \ kJ$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બે વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સામે છે. ગૂંચળા $A$ માંથી વહેતો પ્રવાહ $i$ બદલી શકાય છે.

જો $q$ અસત્ય $(F)$ હોય અને $p \wedge q \leftrightarrow r$ સત્ય $(T)$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય (tautology) છે?

$i$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક તાર $0 \le x \le 2L$ માટે $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું બળ કેટલું હશે?

જો $a \cdot \hat{i} = a \cdot (\hat{i} + \hat{j}) = a \cdot (\hat{i} + \hat{j} + \hat{k})$ હોય, તો $a$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo