એક માણસ $0.4$ ની સંભાવના સાથે એક ડગલું આગળ અને $0.6$ ની સંભાવના સાથે એક ડગલું પાછળ ચાલે છે. અગિયાર ડગલાંના અંતે તે શરૂઆતના બિંદુથી એક ડગલું દૂર હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $^{11}C_6 (0.24)^5$
  • B
    $^{11}C_6 (0.4)^6 (0.6)^5$
  • C
    $^{11}C_6 (0.6)^6 (0.4)^5$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $X \sim B(n, p)$ નો મધ્યક $\mu$ અને વિચરણ $\sigma^2$ છે. જો $\mu=2 \sigma^2$ અને $\mu+\sigma^2=3$ હોય,તો $P(X \leq 3)=$

જો એક પાસાને $5$ વખત ફેંકવામાં આવે,તો $6$ ચોક્કસ ત્રણ વખત મળવાની સંભાવના કેટલી છે?

દ્વિપદી વિતરણ જેનો મધ્યક $9$ છે અને જેનું પ્રમાણિત વિચલન $\frac{3}{2}$ છે,તે કોના બરાબર છે?

એક પાસાને $100$ વખત ફેંકવામાં આવે છે. જો સફળતા એટલે બેકી સંખ્યા મેળવવી હોય,તો સફળતાઓની સંખ્યાનું વિચરણ કેટલું થાય?

એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત બલ્બ $150$ દિવસના ઉપયોગ પછી ફ્યુઝ થઈ જાય તેની સંભાવના $0.05$ છે. આવા $5$ બલ્બમાંથી એક પણ બલ્બ $150$ દિવસ પછી ફ્યુઝ ન થાય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo