એક મિસાઇલ તમારાથી $100 \, km$ દૂર આવેલા સ્થળેથી તમારા શહેર પર મહત્તમ અવધિ (range) માટે છોડવામાં આવે છે. જો મિસાઇલને તેના અડધા રસ્તે પ્રથમવાર શોધવામાં આવે,તો તમારી પાસે ચેતવણી માટે કેટલો સમય હશે? ($g = 10 \, m/s^2$ લો)

  • A
    $100 \, s$
  • B
    $100\sqrt{2} \, s$
  • C
    $200 \, s$
  • D
    $\frac{100}{\sqrt{2}} \, s$

Explore More

Similar Questions

ઘણી બધી ગોળીઓ સમાન ઝડપ $v$ સાથે બધી દિશાઓમાં છોડવામાં આવે છે. જમીન પરનો તે મહત્તમ વિસ્તાર કેટલો હશે જેમાં આ ગોળીઓ ફેલાઈ જશે?

એક ખેલાડી દ્વારા ફેંકવામાં આવેલો દડો બીજા ખેલાડી પાસે $2 \ s$ માં પહોંચે છે. પ્રક્ષેપણ બિંદુથી દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ આશરે ....... $m$ હશે. ($g = 10 \ m/s^2$ લો)

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉત્સેધકોણ કેટલો હશે?

એક માણસ દડાને જે મહત્તમ ઊર્ધ્વ ઊંચાઈ સુધી ફેંકી શકે છે તે $136\,m$ છે. તે જ દડાને તે માણસ જે મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે તે $.....\,m$ છે.

$20 \, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલ પદાર્થનો ઉડ્ડયન સમય .... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo