આદર્શ વાયુઓના મિશ્રણમાં નિરપેક્ષ તાપમાન $T$ પર $2$ મોલ $He$,$4$ મોલ ઓક્સિજન $(O_2)$ અને $1$ મોલ ઓઝોન $(O_3)$ છે. મિશ્રણની આંતરિક ઉર્જા ............. $RT$ છે.

  • A
    $13$
  • B
    $11$
  • C
    $16$
  • D
    $14$

Explore More

Similar Questions

$400 \,K$ તાપમાને રહેલા $4$ મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુને $700 \,K$ તાપમાને રહેલા $2$ મોલ બીજા આદર્શ એકપરમાણ્વિય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

ટેબલ પર મૂકેલા બે દઢ બોક્ષમાં જુદા જુદા આદર્શ વાયુઓ ભરેલા છે. બોક્ષ $A$ એ $T_0$ તાપમાને $1 \text{ mole}$ નાઈટ્રોજન ધરાવે છે. જ્યારે બોક્ષ $B$ એ $(7/3) T_0$ તાપમાને $1 \text{ mole}$ હિલિયમ ધરાવે છે. આ બંને બોક્ષને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે અને બંનેનું તાપમાન સમાન થાય ત્યાં સુધી ઉષ્માનું વહન થાય છે. (બોક્ષની ઉષ્મા ક્ષમતા અવગણો). વાયુનું અંતિમ તાપમાન $T_f$ એ $T_0$ ના સ્વરૂપમાં દર્શાવો.

Difficult
View Solution

$8 \ g$ હિલિયમ અને $16 \ g$ ઓક્સિજનના વાયુ મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

બે બિન-પ્રતિક્રિયાશીલ આદર્શ વાયુઓનું મિશ્રણ એક પાત્રમાં બંધ છે,જેમાં '$T$' તાપમાને એક મોલ એકપરમાણ્વીય વાયુ '$A$' અને 'n' મોલ દ્વિપરમાણ્વીય વાયુ '$B$' છે. જો વાયુ મિશ્રણનો એડિબેટિક અચળાંક $\frac{13}{9}$ હોય,તો 'n' નું મૂલ્ય કેટલું હશે?

ત્રણ આદર્શ વાયુઓ જેમના નિરપેક્ષ તાપમાન $T_1, T_2$ અને $T_3$ છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. જો ઊર્જાનો વ્યય થતો ન હોય,તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo