એક કણ $x=10 \cos \left[2 \pi t+\frac{\pi}{2}\right] \, cm$ સમીકરણ મુજબ $S.H.M.$ કરે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. $t=\frac{1}{6} \, s$ સમયે કણના વેગનું મૂલ્ય .............. $cm/s$ હશે.

  • A
    $24.7$
  • B
    $20.5$
  • C
    $28.3$
  • D
    $31.4$

Explore More

Similar Questions

એક કણ એક-પરિમાણમાં સરળ આવર્ત ગતિ કરે છે. જો દોલનોનો કંપવિસ્તાર $0.2 \,cm$ હોય અને મધ્યમાન સ્થાને તેનો વેગ $5 \,m/s$ હોય, તો દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે?

$m$ દળનો એક કણ રેખીય સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. તેનું સંતુલન સ્થાન $x = 0$ પર છે,બળ અચળાંક $K$ છે અને $SHM$ નો કંપવિસ્તાર $A$ છે. $SHM$ દરમિયાન પુનઃસ્થાપક બળ દ્વારા કણને આપવામાં આવતી મહત્તમ પાવર કેટલી હશે?

Difficult
View Solution

એક કણ $v$ જેટલા મહત્તમ વેગ સાથે $S.H.M.$ કરી રહ્યો છે. જો કંપવિસ્તાર ત્રણ ગણો કરવામાં આવે અને આવર્તકાળ બમણો કરવામાં આવે,તો નવો મહત્તમ વેગ કેટલો થશે?

એક સ્પ્રિંગ $1 \,kg$ દળ સાથે $S.H.M.$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $4 \,N/m$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $20 \,cm/s$ હોય, તો તે ક્ષણે સ્થાનાંતર કેટલું હશે? ($S.H.M.$ નો કંપવિસ્તાર $0.4 \,m$ છે)

એક કણ $S.H.M.$ કરે છે અને તેનું સ્થાન સમય સાથે $x = A \sin \omega t$ મુજબ બદલાય છે. મધ્યમાન સ્થાનથી મધ્યમાન અને અંતિમ સ્થાનના મધ્યબિંદુ સુધીની ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo