એક કણ સરળ આવર્ત ગતિ કરે છે અને $t_0, 2t_0$ અને $3t_0$ સમયે તેનું સ્થાન અનુક્રમે $x = a, b$ અને $c$ છે. તો આંદોલનની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{1}{2\pi t_0} \cos^{-1} \left( \frac{a+b}{2c} \right)$
  • B
    $\frac{1}{2\pi t_0} \cos^{-1} \left( \frac{a+b}{3c} \right)$
  • C
    $\frac{1}{2\pi t_0} \cos^{-1} \left( \frac{2a+3c}{b} \right)$
  • D
    $\frac{1}{2\pi t_0} \cos^{-1} \left( \frac{a+c}{2b} \right)$

Explore More

Similar Questions

આકૃતિ કણની રેખીય ગતિ માટે ચાર $x-t$ આલેખ દર્શાવે છે. કયા આલેખ આવર્ત ગતિ દર્શાવે છે? આવર્ત ગતિના કિસ્સામાં ગતિનો આવર્તકાળ કેટલો છે?

એક બિંદુવત કણ પર પુનઃસ્થાપક બળ $F = -k x^3$ લાગે છે. જ્યારે કંપવિસ્તાર $A$ હોય ત્યારે દોલનનો આવર્તકાળ $T$ છે. તો $2A$ કંપવિસ્તાર માટે આવર્તકાળ કેટલો થશે?

એક કણના ગતિનું સમીકરણ $x = a \sin(50t + \frac{\pi}{3}) \text{ cm}$ દ્વારા આપવામાં આવે છે. કણ $t_1$ સમયે સ્થિર થાય છે અને $t_2$ સમયે તેનો પ્રવેગ શૂન્ય થાય છે. $t_1$ અને $t_2$ અનુક્રમે . . . . . . છે.

સરળ આવર્ત ગતિમાં સમયના વિધેય તરીકે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો.

Difficult
View Solution

$SHM$ કરતા એક કણની મહત્તમ ઝડપ $0.5 \ m s^{-1}$ અને મહત્તમ પ્રવેગ $1.0 \ m s^{-2}$ છે. તો દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo