એક કણ $v_{0}$ વેગ સાથે $x-$અક્ષ પર ફેંકવામાં આવે છે. કણ પર એક અવરોધક બળ લાગે છે જે ઉગમબિંદુથી અંતરના વર્ગના પ્રમાણમાં છે,એટલે કે $ma = -\alpha x^{2}$. કણ જે અંતરે અટકે છે તે અંતર શોધો:

  • A
    $\left(\frac{3 m v_{0}^{2}}{2 \alpha}\right)^{\frac{1}{3}}$
  • B
    $\left(\frac{2 m v_{0}}{3 \alpha}\right)^{\frac{1}{3}}$
  • C
    $\left(\frac{2 m v_{0}^{2}}{3 \alpha}\right)^{\frac{1}{2}}$
  • D
    $\left(\frac{3 v_{0}^{2}}{2 \alpha}\right)^{\frac{1}{3}}$

Explore More

Similar Questions

બાજુની આકૃતિ ગતિ કરતા પદાર્થનો બળ-સ્થાનાંતર આલેખ દર્શાવે છે. પદાર્થનું $x = 0$ થી $x = 35\,m$ સુધી સ્થાનાંતર કરવામાં થયેલું કાર્ય ........... $J$ જેટલું છે.

બળ $\vec F = (-6x^3\hat i)\, N$ દ્વારા,એક કણને $x = 4\, m$ થી $x = -2\, m$ સુધી સ્થાનાંતરિત કરવા માટે થયેલું કાર્ય .............. $J$ છે.

Difficult
View Solution

એક તંત્રની સ્થિતિ ઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. તંત્ર પર લાગતું બળ $F(x)$ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

ગતિમાં રહેલા કણના ગતિઊર્જા-સ્થળાંતર વક્રનો ઢાળ કેટલો હોય છે?

$20 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર $x$-અક્ષની દિશામાં $(5+3x) \text{ N}$ નું બળ લાગે છે અને તેને $x = 2 \text{ m}$ થી $x = 6 \text{ m}$ સુધી સ્થાનાંતરિત કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય $.... \text{ J}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo