બળ $\vec F = (-6x^3\hat i)\, N$ દ્વારા,એક કણને $x = 4\, m$ થી $x = -2\, m$ સુધી સ્થાનાંતરિત કરવા માટે થયેલું કાર્ય .............. $J$ છે.

  • A
    $360$
  • B
    $240$
  • C
    $-240$
  • D
    $-360$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર લાગતું બળ $F$ અંતર $x$ સાથે બદલાય છે. પદાર્થને $x = 0$ થી $x = 8\,m$ સુધી ખસેડવા માટે બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય ......... $J$ છે.

Difficult
View Solution

આકૃતિ $F-x$ આલેખ દર્શાવે છે,જ્યાં $F$ એ લાગુ પાડવામાં આવેલ બળ છે અને $x$ એ પદાર્થ દ્વારા સીધી રેખાના માર્ગ પર કાપેલું અંતર છે. આપેલ છે કે $F$ ન્યૂટન $(N)$ માં છે અને $x$ મીટર $(m)$ માં છે,તો થયેલ કુલ કાર્ય જૂલ $(J)$ માં શોધો.

એક ગોળી $v_0$ વેગ સાથે લાકડાના ટુકડામાં પ્રવેશે છે અને લાકડામાં ગોળી પર લાગતું અવરોધક બળ $v^{\frac{1}{3}}$ ના પ્રમાણમાં છે. જો ગોળીએ કાપેલું કુલ અંતર $(v_0)^\beta$ ના પ્રમાણમાં હોય, તો $\beta$ નું મૂલ્ય શોધો.

આકૃતિ $x$-અક્ષ પર કણ પર લાગતા બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણ $x=0$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય,તો જ્યારે તેની ઝડપ ફરીથી શૂન્ય થાય ત્યારે કણનો યામ શું હશે?

$(6x^2 - 4x + 3) \text{ N}$ નું બળ $0.75 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર લાગે છે અને તેને $x = 2 \text{ m}$ થી $x = 5 \text{ m}$ સુધી સ્થાનાંતરિત કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo