એક કણ વક્ર $6y = x^3 + 2$ પર ગતિ કરે છે. વક્ર પરના તે બિંદુઓ શોધો જ્યાં $y$-યામ એ $x$-યામ કરતા $8$ ગણી ઝડપથી બદલાય છે.

  • A
    $(4, 11)$ અને $(-4, -31/3)$
  • B
    $(4, 11)$ અને $(4, -31/3)$
  • C
    $(-4, 11)$ અને $(4, -31/3)$
  • D
    $(4, 11)$ અને $(-4, 31/3)$

Explore More

Similar Questions

એક ફુગ્ગો,જે ફૂલતી વખતે હંમેશા ગોળાકાર રહે છે,તેમાં દર સેકન્ડે $900 \, cm^3$ ગેસ ભરવામાં આવે છે. જ્યારે ત્રિજ્યા $15 \, cm$ હોય ત્યારે ફુગ્ગાની ત્રિજ્યા વધવાનો દર શોધો.

બરફનો એક સમઘન તેના આકારમાં ફેરફાર કર્યા વિના $4 \, cm^3/min$ ના સમાન દરે ઓગળે છે. જ્યારે સમઘનનું ઘનફળ $125 \, cm^3$ હોય,ત્યારે સમઘનની સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર ($cm^2/min$ માં) શોધો.

$r = 2 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફારનો દર કેટલો છે?

એક ઉત્પાદનના $x$ એકમોના વેચાણથી મળતી કુલ આવક $R(x) = 10x^2 + 20x + 1500$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $x = 1500$ હોય,ત્યારે સીમાંત આવક . . . . . . છે.

$\Delta ABC$ માં બાજુઓ $a$ અને $b$ અચળ રાખવામાં આવે છે જેથી ખૂણા $C$ માં $\alpha$ જેટલી ત્રુટિ રહે છે. તો ક્ષેત્રફળમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo