$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $v$ વેગ સાથે $x$-અક્ષ પર ગતિ કરે છે અને નીચે દર્શાવેલ આકૃતિઓમાં વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ ના વિસ્તારમાં પ્રવેશે છે. કઈ આકૃતિ માટે વિદ્યુતભાર પરનું કુલ બળ શૂન્ય હોઈ શકે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પરમિએબિલિટી (પારગમ્યતા) નો $SI$ એકમ શું છે?

Difficult
View Solution

સમાંતર વિદ્યુતપ્રવાહ ધારિત તારની જોડી માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સાચી આકૃતિ પસંદ કરો,જેમાં એક તારમાં પ્રવાહ સમતલની અંદરની તરફ $(\otimes)$ અને બીજામાં સમતલની બહારની તરફ $(\odot)$ વહે છે.

સાચું વિધાન પસંદ કરો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત તારનો વિચાર કરો. જો તારના વળાંકવાળા ભાગની ત્રિજ્યા $R$ હોય અને રેખીય ભાગો ખૂબ લાંબા હોય, તો બિંદુ $O$ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

જેમ ગરમ જંકશનનું તાપમાન વધે છે, તેમ થર્મો $e.m.f.$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo