$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ ઉગમબિંદુથી વિદ્યુતક્ષેત્ર $\vec{E} = E_0 \hat{i}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_0 \hat{i}$ ની અસર હેઠળ $\vec{v} = v_0 \hat{j}$ વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. કેટલા સમય પછી કણની ઝડપ $2v_0$ થશે?

  • A
    $t = \frac{2mv_0}{qE_0}$
  • B
    $t = \frac{2B_0q}{mv_0}$
  • C
    $t = \frac{\sqrt{3}B_0q}{mv_0}$
  • D
    $t = \frac{\sqrt{3}mv_0}{qE_0}$

Explore More

Similar Questions

એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ દિશામાં ગતિ કરે છે. તો પછી

$(a)$ $5.20 \times 10^{6} \;m s^{-1}$ ની ઝડપ ધરાવતો એક મોનોએનર્જેટિક ઇલેક્ટ્રોન બીમ,બીમના વેગને લંબ $1.30 \times 10^{-4} \;T$ ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોન માટે $e/m = 1.76 \times 10^{11} \;C \;kg^{-1}$ હોય,તો બીમ દ્વારા રચાતા વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
$(b)$ શું $(a)$ માં તમે વાપરેલું સૂત્ર $20 \;MeV$ ના ઇલેક્ટ્રોન બીમના પથની ત્રિજ્યા ગણવા માટે માન્ય છે? જો નહીં,તો તેમાં શું ફેરફાર કરવામાં આવે છે?

એક પ્રોટોન અને એક આલ્ફા-કણ સમાન વેગથી ગતિ કરતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેમના વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

$0.6 \,g$ દળ અને $25 \,nC$ વીજભાર ધરાવતો એક કણ એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં $1.2 \times 10^4 \,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ ગતિ કરે છે. જો કણ સીધી રેખામાં ગતિ કરતો હોય, તો ચુંબકીય પ્રેરણનું મૂલ્ય શોધો $(g=10 \,ms^{-2})$.

સમજાવો: વેલોસિટી સિલેક્ટર (વેગ પસંદગીકાર).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo