$1\, kg$ દળનો એક કણ $1\, m/s$ ના વેગથી ગતિ કરે છે અને સ્થિર રહેલા $m$ દળના બીજા કણ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણમાં $1\, kg$ દળનો કણ તેની ગતિઊર્જા $(K.E.)$ ના $\frac{3}{4}$ ભાગ ગુમાવે છે. $m$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2}\, kg$
  • B
    $\frac{1}{3}\, kg$
  • C
    $\frac{1}{4}\, kg$
  • D
    $\frac{1}{5}\, kg$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ,$v$ વેગથી ગતિ કરતો,$m$ દળના સ્થિર કણ સાથે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ દરમિયાન,તેઓ અત્યંત અલ્પ સમય $T$ માટે એકબીજાના સંપર્કમાં રહે છે. સમય સાથે તેમનું સંપર્ક બળ આકૃતિમાં દર્શાવેલ છે. તો $F_0 =$

$m$ દળનો એક બ્લોક ઘર્ષણરહિત સપાટી પર $v$ ઝડપે ગતિ કરે છે અને તે સ્થિર રહેલા સમાન દળના બીજા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. હવે,પ્રથમ બ્લોક તેની પ્રારંભિક દિશા સાથે $\theta$ ખૂણે ગતિ કરે છે અને તેની ઝડપ $v_1$ છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?

$4m$ દળ ધરાવતો પદાર્થ $A$ એ $u$ ઝડપથી ગતિ કરે છે અને સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા બીજા પદાર્થ $B$ સાથે અથડાય છે। આ અથડામણ સંઘાત અને સ્થિતિસ્થાપક પ્રકારની છે। અથડામણ પછી, અથડાતા પદાર્થ $A$ દ્વારા ગુમાવેલી ઉર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

$1$ અને $2$ તરીકે દર્શાવેલ બે ઘન ગોળાઓ વચ્ચે અથડામણ થાય છે. ગોળાઓના પ્રારંભિક વેગ $u_1 = 3 \ m/s$ અને $u_2 = 1.5 \ m/s$ છે અને અંતિમ વેગ $v_1 = 2.5 \ m/s$ અને $v_2 = 3.5 \ m/s$ છે. ગોળાઓના દ્રવ્યો વચ્ચેનો રિસ્ટિટ્યુશન ગુણાંક આશરે કેટલો છે?

કણ $A$ એ સ્થિર રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. તેઓ સમાન ઝડપ સાથે વિરુદ્ધ દિશામાં દૂર જાય છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo