$m$ દળનો એક કણ $K$ બળ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગ વડે શિરોલંબ લટકાવેલ છે. જો આ દળને શિરોલંબ દોલનો કરાવવામાં આવે,તો તેની કુલ ઊર્જા

  • A
    અંતિમ સ્થાને મહત્તમ હોય છે
  • B
    મધ્યમાન સ્થાને મહત્તમ હોય છે
  • C
    મધ્યમાન સ્થાને ન્યૂનતમ હોય છે
  • D
    બધા જ સ્થાને સમાન હોય છે

Explore More

Similar Questions

$0.4 \,kg$ દળ ધરાવતો પદાર્થ $\frac{16}{\pi} \,Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. કોઈ ચોક્કસ સ્થાનાંતર પર તેની ગતિઊર્જા $2 \,J$ અને સ્થિતિઊર્જા $1.2 \,J$ છે. તો દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($m$ માં)?

સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ યાંત્રિક ઉર્જા $E$ છે. જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા જેટલું હોય,ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન હોય,ત્યારે તેનું સ્થાનાંતર (કંપવિસ્તાર = $a$) કેટલું હશે?

એક કણ તેના સંતુલન સ્થાનથી $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. $t = \frac{T}{12}$ સમયે કણની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? (આપેલ છે: $\sin(\frac{\pi}{6}) = \frac{1}{2}$)

એક બ્લોક સ્પ્રિંગના છેડે સરળ આવર્ત ગતિ $(S.H.M)$ કરે છે, જેનું સ્થાન $x = 5 \cos \left(\omega t + \frac{\pi}{4}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો કુલ યાંત્રિક ઉર્જા $100 \ J$ હોય, તો $t = 0$ સમયે સ્થિતિ ઉર્જા કેટલી હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo