એક વ્યક્તિ બંધ પડેલા એસ્કેલેટર પર $60\,s$ માં ઉપર ચઢે છે. જો તે જ એસ્કેલેટર અચળ વેગથી ચાલતું હોય અને વ્યક્તિ તેના પર સ્થિર ઉભી રહે,તો તેને $40\,s$ લાગે છે. તો ચાલતા એસ્કેલેટર પર વ્યક્તિને ઉપર ચઢતા કેટલો સમય લાગશે?........$s$

  • A
    $37$
  • B
    $27$
  • C
    $24$
  • D
    $45$

Explore More

Similar Questions

વરસાદ $35 \; m s^{-1}$ ની ઝડપે શિરોલંબ નીચે પડી રહ્યો છે. એક સ્ત્રી પૂર્વથી પશ્ચિમ દિશામાં $12 \; m s^{-1}$ ની ઝડપે સાયકલ ચલાવે છે. તેણે તેની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ?

બે કાર $A$ અને $B$ સમાન દિશામાં $45\,km/h$ ની સમાન ઝડપે ગતિ કરી રહી છે. જો વિરુદ્ધ દિશામાંથી આવતી ત્રીજી કાર $C$ જેની ઝડપ $36\,km/h$ છે,તે આ બંને કારને $5\,min$ ના અંતરાલમાં મળે છે,તો કાર $A$ અને $B$ વચ્ચેનું અંતર.......$km$ હોવું જોઈએ.

એક પોલીસ જીપ ચોરની જીપનો પીછો કરી રહી છે. પોલીસ જીપ $45 \, km/h$ ના વેગથી અને ચોરની જીપ $153 \, km/h$ ના વેગથી ગતિ કરી રહી છે. પોલીસ $180 \, m/s$ ના મઝલ વેગ સાથે ગોળી ચલાવે છે. ગોળી ચોરની કારને કેટલા વેગ ($m/s$ માં) થી અથડાશે?

એક બસ ઉત્તર દિશામાં $7 \, km/hr$ ની ઝડપે જઈ રહેલા કારના ડ્રાઈવરને $25 \, km/hr$ ની ઝડપે જતી દેખાય છે. જો બસ ખરેખર પૂર્વ દિશામાં ગતિ કરતી હોય,તો તેની ઝડપ ......... $km/h$ છે.

ફૂટપાથ પર ઉભેલો એક છોકરો દડાને સીધો ઉપર ફેંકે છે અને તેને પકડે છે. સમાન વેગથી પસાર થતી કારનો ડ્રાઇવર આ જુએ છે. ડ્રાઇવર દ્વારા જોવામાં આવતો દડાનો ગતિપથ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo