એક ભૌતિક રાશિ $y$ ને સૂત્ર $y = m^{2} r^{-4} g^{x} l^{-\frac{3}{2}}$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં મળતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $18, 1, 0.5, 4$ અને $p$ હોય,તો $x$ અને $p$ નું મૂલ્ય શોધો.

  • A
    $4$ અને $\pm 3$
  • B
    $5$ અને $\pm 2$
  • C
    $8$ અને $\pm 2$
  • D
    $\frac{16}{3}$ અને $\pm \frac{3}{2}$

Explore More

Similar Questions

જો ગોળાની ત્રિજ્યા $(5.3 \pm 0.1) \; cm$ હોય,તો તેના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?

$g$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $.....\%$ છે (આપેલ છે કે $g = \frac{4 \pi^2 L}{T^2}$,$L = (10 \pm 0.1) \, cm$,$T = (100 \pm 1) \, s$)

એક ભૌતિક રાશિ $C$ એ અન્ય ચાર રાશિઓ $p, q, r$ અને $s$ સાથે નીચે મુજબ સંબંધિત છે:
$C = \frac{pq^2}{r^3 \sqrt{s}}$
$p, q, r$ અને $s$ ના માપનમાં પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે $1\%, 2\%, 3\%$ અને $2\%$ છે.
$C$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ . . . . . . $\%$ થશે.

$L$ લંબાઈની ચોરસ પ્લેટ પર $F$ બળ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $3 \%$ અને $F$ માં $4 \%$ હોય, તો દબાણની ગણતરીમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક પદાર્થનું દળ અને કદ અનુક્રમે $(5.00 \pm 0.05) \ kg$ અને $(1.00 \pm 0.05) \ m^3$ માલૂમ પડે છે. તો તેની ઘનતામાં મહત્તમ શક્ય પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo