એક પદાર્થનું દળ અને કદ અનુક્રમે $(5.00 \pm 0.05) \ kg$ અને $(1.00 \pm 0.05) \ m^3$ માલૂમ પડે છે. તો તેની ઘનતામાં મહત્તમ શક્ય પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

  • A
    $3$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

બે ભૌતિક રાશિઓના ગુણાકાર અને ભાગાકારને કારણે પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ માટેનો નિયમ લખો.

ચાર વિદ્યાર્થીઓ એક ટાવરની ઊંચાઈ માપે છે. દરેક વિદ્યાર્થી અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને દરેક ઘણી વખત ઊંચાઈ માપે છે. દરેક માટેનો ડેટા નીચે આલેખવામાં આવ્યો છે. સૌથી વધુ ચોકસાઈ (precision) ધરાવતું માપન કયું છે?

એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે. તો તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તેના કોણીય વેગમાન $(J = I \omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે,તો તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $(I = M R^2)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

દોલન કરતા સાદા લોલકનો આવર્તકાળ $T = 2 \pi \sqrt{\frac{\ell}{g}}$ છે,જ્યાં લંબાઈ $\ell = 100 \text{ cm}$ અને તેમાં ત્રુટિ $1 \text{ mm}$ છે. આવર્તકાળ $T = 2 \text{ s}$ છે. $100$ દોલનોનો સમય $0.1 \text{ s}$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા માપવામાં આવે છે. ગુરુત્વીય પ્રવેગ $g$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo