એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ જે એકમ સદિશ $\hat{n}$ ની દિશામાં $c$ ઝડપથી પ્રસરણ પામે છે,તેને અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $E$ અને $B$ દ્વારા દર્શાવવામાં આવે છે. $E$ અને $B$ વચ્ચેના નીચેનામાંથી કયા સંબંધને માત્ર પરિમાણીય દ્રષ્ટિએ ખોટો ગણી શકાય?

  • A
    $E = \frac{\hat{n} \times B}{c}$
  • B
    $E = -c(\hat{n} \times B)$
  • C
    $B = \frac{\hat{n} \times E}{c}$
  • D
    $\hat{n} \times E \times B = 0$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોમાં સમયાંતરે દોલન કરતા વિદ્યુત અને ચુંબકીય સદિશો કેવા હોય છે?

$2.5\%$ કાર્યક્ષમતા ધરાવતા બલ્બને બિંદુવત ઉદગમ તરીકે ધારો. $100\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા $3\, m$ અંતરે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આશરે .....$V\,m^{-1}$ છે.

નીચેના પૈકી કયા માધ્યમ માટે તરંગનું પ્રસરણ ક્ષીણતા (attenuation) અનુભવ્યા વિના થશે?

મુક્ત અવકાશની પરમિટિવિટી $(\epsilon_0)$, મુક્ત અવકાશની પરમીબિલિટી $(\mu_0)$ અને પ્રકાશની ઝડપ $(c)$ વચ્ચેનો સંબંધ શું છે?

જો $\vec E$ અને $\vec B$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo