એક બિંદુવત ઉદગમ બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે અવાજ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ ઉદગમથી અનુક્રમે $9 \ m$ અને $25 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $5 : 3$
  • B
    $3 : 5$
  • C
    $25 : 9$
  • D
    $625 : 81$

Explore More

Similar Questions

$0.1 \ M$ $ZnSO_4$ અને $0.01 \ M$ $CuSO_4$ ના દ્રાવણો ધરાવતા ડેનિયલ કોષનો $emf$ ($V$ માં) કેટલો થાય?
$(E_{Cu^{2+} / Cu}^{\circ} = +0.34 \ V; E_{Zn^{2+} / Zn}^{\circ} = -0.76 \ V)$

આ એકમાત્ર પ્રકારનું પરાગનયન છે જે પરાગનયન દરમિયાન પરાગાસન પર આનુવંશિક રીતે અલગ પ્રકારના પરાગરજ લાવે છે.

$2, 3$-ડાયમિથાઈલહેક્ઝેનમાં અનુક્રમે તૃતીયક,દ્વિતીયક અને પ્રાથમિક કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

એક મિશ્ર ઓક્સાઈડનું બંધારણ ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ છે. મિશ્ર ઓક્સાઈડનો ક્યુબિક એકમ કોષ ઓક્સાઈડ આયનોનો બનેલો છે. ચતુષ્ફલકીય છિદ્રોનો ચોથો ભાગ દ્વિસંયોજક ધાતુ $A$ દ્વારા અને અષ્ટફલકીય છિદ્રો એકસંયોજક ધાતુ $B$ દ્વારા રોકાયેલા છે. ઓક્સાઈડનું સૂત્ર શું છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક સમાન પાતળા સળિયાની,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo