આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમની વિકર્ણ સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો $\theta = 37^o$ અને પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 5/3$ હોય,તો વિચલન કોણ......$^o$ છે. $(\sin37^o = 3/5)$

  • A
    $53$
  • B
    $127$
  • C
    $106$
  • D
    $90$

Explore More

Similar Questions

$1.53$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે છે. જો પ્રિઝમનો કોણ $60^{\circ}$ હોય,તો પાણીમાં ન્યૂનતમ વિચલન કોણ ....$^{\circ}$ હશે.

Difficult
View Solution

એક સમબાજુ પ્રિઝમ માટે વિચલન કોણ $\delta$ વિરુદ્ધ આપાતકોણ $i$ ના આલેખ પરથી, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો થાય?

એક પ્રિઝમ $(\mu=1.5)$ નો વક્રીભૂત કોણ $30^{\circ}$ છે. તેની એક સપાટી પર લંબ રૂપે આપાત થતા એકવર્ણી કિરણનું વિચલન કેટલું હશે? (આપેલ છે,$\sin 48^{\circ} 36^{\prime}=0.75$):

એક પ્રિઝમ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. પ્રિઝમનો ખૂણો $A$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના ખૂણા જેટલો હોય,તો $A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ .......$^o$ છે. (આપેલ છે: $\cos 41^o = 0.75$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo