વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવું વર્તન ક્યારે કરે છે?

  • A
    દબાણ અને તાપમાન બંને ઊંચા હોય
  • B
    દબાણ અને તાપમાન બંને નીચા હોય
  • C
    દબાણ ઊંચું અને તાપમાન નીચું હોય
  • D
    દબાણ નીચું અને તાપમાન ઊંચું હોય

Explore More

Similar Questions

$\int e^x \left( \frac{2+\sin 2x}{1+\cos 2x} \right) dx$ ની કિંમત શોધો.

જો $\left|\begin{array}{ccc}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0$ અને $x \neq y \neq z$ હોય,તો $1+x y z$ ની કિંમત શું થાય?

બેઝિક ગુણધર્મના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કઈ ધાતુ નાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરતી નથી?

પ્રથમ ચરણમાં આવેલ અને $X$-અક્ષ,રેખા $x-\sqrt{3} y=0$ તથા વર્તુળ $x^2+y^2=4$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo