એક સાદું લોલક જે $\ell$ લંબાઈની હલકી અવિસ્તરણીય દોરી અને $m$ દળના ભારે નાના ગોળા (bob) નું બનેલું છે,તે સ્થિર છે. ગોળાને આડો આઘાતી બળ આપવામાં આવે છે જે તેને $u = \sqrt{4 g \ell}$ જેટલી ઝડપ આપે છે. તેના સૌથી ઊંચા બિંદુએ ગોળાની ઝડપ કેટલી હશે? ($g$ એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે.)

  • A
    $0$
  • B
    $\sqrt{\frac{1}{3} g \ell}$
  • C
    $\sqrt{\frac{2}{3} g \ell}$
  • D
    $\sqrt{\frac{8}{27} g \ell}$

Explore More

Similar Questions

દોરી સાથે બાંધેલા પથ્થરને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. સૌથી નીચેના બિંદુએ દોરીને જે લઘુત્તમ ઝડપથી ફેરવવી પડે તે:

$1 \ kg$ દળનો એક પથ્થર $2 \ m$ લાંબી દોરી સાથે બાંધેલો છે અને તેને $40 \ ms^{-1}$ ની અચળ ઝડપે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. ઉપરના અને નીચેના બિંદુએ તણાવ બળનો ગુણોત્તર કેટલો થાય? [$g = 10 \ ms^{-2}$ લો].

$m$ દળનો એક ગોળો $L$ લંબાઈની હલકી દોરી વડે લટકાવેલ છે. તેને સૌથી નીચેના બિંદુ $A$ પર લઘુત્તમ સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે જેથી તે શિરોલંબ વર્તુળ પૂર્ણ કરીને સૌથી ઉપરના બિંદુ $B$ પર પહોંચે છે. ગતિઊર્જાઓનો ગુણોત્તર $\frac{(\text{K.E.})_A}{(\text{K.E.})_B}$ કેટલો થાય?

એક કણ જે મૂળભૂત રીતે લીસા ઉર્ધ્વ વર્તુળના સૌથી ઉચ્ચતમ બિંદુ પર સ્થિર છે,તેને થોડું સ્થાનાંતરિત કરવામાં આવે છે. તે ઉચ્ચતમ બિંદુથી નીચે $h$ જેટલા ઉર્ધ્વ અંતરે વર્તુળ છોડી દેશે,તો તે અંતર કેટલું હશે?

Difficult
View Solution

$1 \,m$ લાંબી દોરીના છેડે બાંધેલો $1 \,kg$ દળનો પથ્થર $4 \,m/s$ ની અચળ ઝડપે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જ્યારે પથ્થર કયા સ્થાને હોય ત્યારે દોરીમાં તણાવ $6 \,N$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo