$L$ લંબાઈનું એક સાદું લોલક $m$ દળના બિંદુવત પદાર્થમાંથી બનાવવામાં આવ્યું છે,જે એક નિશ્ચિત પીવટ પોઈન્ટ સાથે જોડાયેલ દળરહિત દોરી વડે લટકાવેલું છે. એક નાની ખીલી (peg) નિશ્ચિત પીવટ પોઈન્ટની બરાબર નીચે $2L/3$ અંતરે મૂકવામાં આવી છે. દળને શિરોલંબથી $5$ ડિગ્રી સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. તેને તેની શરૂઆતની સ્થિતિમાં પાછા ફરતા કેટલો સમય લાગશે?

  • A
    $\pi \sqrt {\frac{L}{g}} \left( {1 + \sqrt {\frac{2}{3}} } \right)$
  • B
    $\pi \sqrt {\frac{L}{g}} \left( {2 + \sqrt {\frac{2}{3}} } \right)$
  • C
    $\pi \sqrt {\frac{L}{g}} \left( {1 + \frac{1}{3}} \right)$
  • D
    $\pi \sqrt {\frac{L}{g}} \left( {1 + \frac{1}{{\sqrt 3 }}} \right)$

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ $x^3+2x^2-3x-1=0$ ના બીજ હોય,તો $\alpha^{-2}+\beta^{-2}+\gamma^{-2}=$

કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ ગેઈન $160$ છે. સર્કિટના બેઝ અને કલેક્ટર બાજુના અવરોધો અનુક્રમે $1 \text{ k}\Omega$ અને $4 \text{ k}\Omega$ છે. જો બેઝ કરંટમાં ફેરફાર $100 \mu A$ હોય, તો આઉટપુટ કરંટમાં ફેરફાર કેટલો હશે?

જ્યારે ટ્રેન અચાનક ઉભી રહે છે,ત્યારે ચાલતી ટ્રેનમાં મુસાફરોને આગળની દિશામાં આંચકો અનુભવાય છે કારણ કે

બિંદુ $(1,4)$ માંથી પરવલય $y^2=4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

જો સમીકરણો $x^2+ax+b=0$ અને $x^2+bx+a=0$ $(a \neq b)$ નું એક સામાન્ય બીજ હોય,તો $a+b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo