$PROBABILITY$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $2/11$
  • B
    $3/11$
  • C
    $4/11$
  • D
    $0$

Explore More

Similar Questions

$4$ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી $1$ છાપ (tail) મળે તેની સંભાવના શોધો.

ત્રણ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. $17$ અથવા $18$ નો સરવાળો મેળવવાની સંભાવના કેટલી છે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. સરવાળો $2$,$8$ અથવા $12$ મેળવવાની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. એક દડો કાઢવામાં આવે છે અને પ્રથમ દડાને પાછો મૂક્યા વગર બીજો દડો કાઢવામાં આવે છે,તો બીજા દડાના લાલ હોવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$2$ પાસા ફેંકવામાં આવે છે. ગુણાકાર પૂર્ણ વર્ગ (પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ) મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo