એક નાનો ધાતુનો ગોળો અવાહક દોરાની મદદથી સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવવામાં આવ્યો છે. જો ઉચ્ચ ઉર્જા ધરાવતું $X-$રે કિરણપુંજ ગોળા પર પડે,તો ગોળો

  • A
    ક્ષેત્રની દિશામાં વિચલિત થશે
  • B
    ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિચલિત થશે
  • C
    વિચલિત થશે નહીં
  • D
    ક્ષેત્રમાં દોલન કરશે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટને સમકક્ષ લોજિક ગેટ કયો છે?

$m$ દળનો એક કણ $v$ વેગ સાથે $PC$ રેખા પર ગતિ કરે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). બિંદુ $O$ ની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

$n = 1, 2, 3, \ldots$ માટે સંખ્યાઓ $a_n = 6^n - 5n$ ને $25$ વડે ભાગતા મળતી શેષ:

ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વપરાતી પ્રકાશની તરંગલંબાઇ $\lambda_1 = 4000 \ Å$ અને $\lambda_2 = 5000 \ Å$ છે, તો તેમની સંબંધિત રિઝોલ્વિંગ પાવર ($\lambda_1$ અને $\lambda_2$ ને અનુરૂપ) નો ગુણોત્તર કેટલો થાય?

જો બિંદુ $P(1,3)$ નીચે મુજબના ક્રમિક રૂપાંતરણોમાંથી પસાર થાય:
$(i)$ રેખા $y=x$ ની સાપેક્ષમાં પરાવર્તન.
(ii) $X$-અક્ષની ધન દિશામાં $3$ એકમનું સ્થાનાંતર.
(iii) ઉગમબિંદુની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં $\frac{\pi}{6}$ ના ખૂણે પરિભ્રમણ.
તો,બિંદુ $P$ નું અંતિમ સ્થાન શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo