$5000$ ની વસ્તી ધરાવતા એક નાના ગામને દરરોજ વ્યક્તિ દીઠ $75$ લિટર પાણીની જરૂર પડે છે. ગામમાં $40 \, m \times 25 \, m \times 15 \, m$ માપની એક ઓવરહેડ ટાંકી છે. આ ટાંકીનું પાણી કેટલા દિવસ ચાલશે?

  • A
    $45$
  • B
    $40$
  • C
    $55$
  • D
    $64$

Explore More

Similar Questions

અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $306 \, cm^{2}$ છે. તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ $\dots \dots \dots cm^{2}$ થાય.

ચાર ગોળાઓમાંથી ત્રણ ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $33 \, cm$,$44 \, cm$ અને $48 \, cm$ છે. જો ચોથા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ પ્રથમ ત્રણ ગોળાઓની સપાટીના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય,તો ચોથા ગોળાની ત્રિજ્યા શોધો (સેમીમાં).

Difficult
View Solution

બે ગોળાઓના ઘનફળનો ગુણોત્તર $64: 27$ છે. તેમની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક લંબવૃત્તીય નળાકાર $r$ ત્રિજ્યા ધરાવતા ગોલકને બરાબર સમાવે છે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું છે.

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
બે ગોળાઓના પૃષ્ઠફળનો ગુણોત્તર $81: 49$ છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર $729: 343$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo