સ્પાયરોમીટરનો ઉપયોગ નીચેનામાંથી શું માપવા માટે કરી શકાતો નથી?

  • A
    $IC$
  • B
    $RV$
  • C
    $ERV$
  • D
    $IRV$

Explore More

Similar Questions

કોનું મૂલ્ય $3000$ થી $3500 \text{ mL}$ ની વચ્ચે હોય છે?

કાર્યકારી અવશેષી ક્ષમતા $(FRC)$ માં કોનો સમાવેશ થાય છે?

નીચેનાને તેમના કદના વધતા ક્રમમાં ગોઠવો:
$(a)$ ટાઈડલ વોલ્યુમ $(TV)$
$(b)$ રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$
$(c)$ ઈન્સપાયરેટરી રીસર્વ વોલ્યુમ $(IRV)$
$(d)$ વાઈટલ કેપેસીટી $(VC)$

એક મનુષ્ય એક મિનિટમાં $12$ વાર શ્વાસ લે છે. આ દરમિયાન તે $TLC$ (ફેફસાની કુલ ક્ષમતા) કરતા $2$ ગણી હવા મેળવે છે. તો આ મનુષ્ય દ્વારા શ્વાસમાં લેવાયેલી કુલ હવાનું પ્રમાણ કેટલું હશે?

કયું સાધન ફેફસાના કાર્યોના ક્લિનિકલ મૂલ્યાંકનમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo