$l$ બાજુવાળો એક ચોરસ લૂપ $I_1$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા સીધા તારની નજીક મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ $I_2$ પ્રવાહ ધરાવે છે.

  • A
    લૂપની ચુંબકીય મોમેન્ટ $\vec{P}_m = l^2 I_2 \hat{k}$ છે.
  • B
    લૂપની ચુંબકીય મોમેન્ટ $\vec{P}_m = l^2 I_1 \hat{k}$ છે.
  • C
    લૂપની સ્થિતિ ઊર્જા ન્યૂનતમ છે.
  • D
    લૂપ પર લાગતું ટોર્ક મહત્તમ છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક અલગ કરેલી રીંગ પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગને તેની કુદરતી અક્ષ પર $\omega$ જેટલા કોણીય વેગથી ફેરવવામાં આવે છે. રીંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

$A$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ($\mu_0$ એ મુક્ત અવકાશની પરમિયેબિલિટી છે).

$l$ લંબાઈનો એક અવાહક સળિયો જેના પર $q$ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. આ સળિયાને એક છેડેથી જડિત કરી,એક નિશ્ચિત લંબ અક્ષની આસપાસ $f$ આવૃત્તિથી ફેરવવામાં આવે છે. તો આ તંત્રની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Difficult
View Solution

$800$ આંટા અને $2.5 \times 10^{-4} \text{ m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક ગૂંચળાદાર સોલેનોઈડમાંથી $3.0 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ . . . . . . છે. ($\text{ JT}^{-1}$ માં)

પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $(M)$ અને વપરાયેલ તારની લંબાઈ $(L)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo