એક નળાકાર તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ તારની અક્ષ પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
$(b)$ તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે.
$(c)$ તારની આસપાસના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
$(d)$ તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે.

  • A
    $a, b, c$
  • B
    $b, c$
  • C
    માત્ર $c$
  • D
    માત્ર $b$

Explore More

Similar Questions

વાહકમાંથી સીધો વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ચુંબકીય બળરેખાઓની દિશા શેના દ્વારા આપવામાં આવે છે?

બે લાંબા સમાંતર તાર જેમાં $8 \text{ A}$ અને $15 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે, તેમને એકબીજાથી $7 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. બિંદુ $P$ બંને તારથી સમાન અંતરે છે, જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ એકબીજાને લંબ છે. $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર $X \times 10^{-6} \text{ T}$ છે. $X$ શોધો. (આપેલ છે: $\sqrt{2} = 1.4, \mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ}$)

ઇલેક્ટ્રિક ઉપકરણોમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવડાવતા વાયરને એકબીજા સાથે કેમ વીંટાળવામાં આવે છે?

$50 \ e$ જેટલો વીજભાર ધરાવતો એક કણ $0.4 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $1 \ r.p.s.$ ની ઝડપે ફરે છે। વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો $(\mu_0 = 4 \pi \times 10^{-7} \ SI \ \text{એકમ}$ અને $e = 1.6 \times 10^{-19} \ C)$.

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલની ત્રિજ્યા $r$ અને આંટાની સંખ્યા $n$ છે. તેના કેન્દ્રથી $x = 2\sqrt{2}r$ અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_0$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo