એક સ્ટીલની માપપટ્ટી $20^\circ C$ તાપમાને (જે માપપટ્ટી માટે અંશાંકન તાપમાન છે) તાંબાના તારની લંબાઈ $80.0\,cm$ માપે છે. જ્યારે બંને $40^\circ C$ તાપમાને હોય ત્યારે તારની લંબાઈ માટે માપપટ્ટીનું અવલોકન શું હશે ($,cm$ માં)?

  • A
    $80.0096$
  • B
    $80.0272$
  • C
    $80.0120$
  • D
    $80.0048$

Explore More

Similar Questions

રેખીય પ્રસરણ સમજાવો. તેનો એકમ લખો.

સમયને અચળ રાખવા માટે,ઘડિયાળોમાં કઈ ધાતુનું બેલેન્સ વ્હીલ લગાવવામાં આવે છે?

સ્ટીલના પાટાઓને ઉષ્મીય પ્રસરણ માટે જગ્યા રાખીને બિછાવવામાં આવે છે. જ્યારે $17^{\circ} C$ તાપમાને બિછાવવામાં આવે ત્યારે દરેક પાટાની લંબાઈ $10 \ m$ હોય છે. મહત્તમ તાપમાન $45^{\circ} C$ સુધી પહોંચી શકે છે. રેલવે ટ્રેકના બે ભાગો વચ્ચે રાખવામાં આવતી જગ્યા કેટલી હશે ($mm$ માં)? $(\alpha_{\text{steel}} = 1.3 \times 10^{-5} /^{\circ} C)$

એક ઘડિયાળ જે $20^\circ C$ તાપમાને સાચો સમય બતાવે છે,તેને $40^\circ C$ તાપમાને રાખવામાં આવે છે. જો લોલકનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /^\circ C$ હોય,તો તે દિવસ દરમિયાન કેટલો સમય ગુમાવશે કે મેળવશે?

Difficult
View Solution

એક પદાર્થનો કદ પ્રસરણાંક $5 \times 10^{-4} {^{\circ}C}^{-1}$ છે. તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo