એક પદાર્થ હવામાં બહિર્ગોળ લેન્સ તરીકે અને પાણીમાં અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે,તો તેનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    હવા કરતા ઓછો
  • B
    હવા અને પાણી બંને કરતા વધારે
  • C
    હવા કરતા વધારે પણ પાણી કરતા ઓછો
  • D
    પાણીની લગભગ સમાન

Explore More

Similar Questions

$25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. કાચની કેન્દ્રલંબાઈમાં થતો નિરપેક્ષ ફેરફાર કેટલો હશે ($cm$ માં)? [પાણીનો વક્રીભવનાંક = $\frac{4}{3}$ લો]

$0.5\, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $80\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $60\, cm$ અંતરે મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

જો $P$ પાવર ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની મોટવણી $m$ હોય,તો પ્રતિબિંબ અંતર $v$ કેટલું થાય?

એક પાતળો બહિર્ગોળ લેન્સ $1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વસ્તુને મુખ્ય અક્ષ પર લેન્સથી $u$ અંતરે રાખવામાં આવી છે. લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ $10 \, cm$ અને $5 \, cm$ છે. હવે,લેન્સને એવી રીતે ઉલટાવવામાં આવે છે કે જેથી $5 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી સપાટી વસ્તુની નજીક આવે. બંને કિસ્સાઓમાં મળતા પ્રતિબિંબના સ્થાન વચ્ચેનો તફાવત ......$u$ છે.

એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકતા પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo