$200 \, m$ લાંબી એક ટ્રેન $20 \, m/s$ ની ઝડપે દોડી રહી છે. તે $400 \, m$ લાંબા પુલને કેટલા સમયમાં (સેકન્ડમાં) પસાર કરશે?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

એક વ્યક્તિ પ્રવાસ દરમિયાન પ્રથમ $160 \, km$ નું અંતર $64 \, km/hr$ ની ઝડપે અને પછીનું $160 \, km$ નું અંતર $80 \, km/hr$ ની ઝડપે કાપે છે. પ્રવાસના પ્રથમ $320 \, km$ માટે સરેરાશ ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

$150 \, m$ લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાંથી આવતી $100 \, m$ લાંબી બીજી ટ્રેનને પસાર કરવા માટે $10 \, s$ નો સમય લે છે. જો પ્રથમ ટ્રેનની ઝડપ $30 \, km/h$ હોય,તો બીજી ટ્રેનની ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

બે ટ્રેનોની ઝડપની તુલના કરો,જેમાં એક $80 \, km/h$ ની ઝડપે અને બીજી $10 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે.

$160 \ m$ લાંબી એક ટ્રેન એક ઉભેલા માણસને $18 \ s$ માં પસાર કરે છે. ટ્રેનની ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

એક માણસ $A$ થી $B$ સુધી $12 \, km/h$ ની સમાન ઝડપે જાય છે અને $4 \, km/h$ ની સમાન ઝડપે પાછો ફરે છે. આખી મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo