$90\%$ કાર્યક્ષમતા ધરાવતો ટ્રાન્સફોર્મર $200\, V$ અને $3\, kW$ પાવર સપ્લાય પર કાર્ય કરે છે. જો ગૌણ ગૂંચળામાં પ્રવાહ $6\, A$ હોય,તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?

  • A
    $300\, V, 15\, A$
  • B
    $450\, V, 15\, A$
  • C
    $450\, V, 13.5\, A$
  • D
    $600\, V, 15\, A$

Explore More

Similar Questions

આકૃતિમાં બે સમાંતર અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તાર દર્શાવેલ છે. જો બિંદુ $A$ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય,તો વિદ્યુતપ્રવાહ $I$ ( $A$ માં) શોધો.

થર્મિટ એ શેનું મિશ્રણ છે?

$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળને $15\,^{\circ}C$ તાપમાન ધરાવતા $0.02\,kg$ પાણીના તુલ્ય કેલરીમીટરમાં રહેલા $1.1\,kg$ પાણીમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટરનું તાપમાન $80\,^{\circ}C$ ન થાય. તો સંઘનિત થયેલી વરાળનું દળ કિલોગ્રામમાં કેટલું હશે?

નીચેનામાંથી કયો સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક સમાન નળાકાર,જેનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે,તેને એક દળરહિત સ્પ્રિંગ વડે સ્થિર બિંદુથી લટકાવવામાં આવે છે જેથી તે સંતુલન સ્થિતિમાં $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબેલો રહે છે. સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગનું વિસ્તરણ $x_0$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo